- “બારીમાં આખ્ખું આકાશ!” નવલકથા – Bari ma Aakhu Aakash by Raam Mori — what does this Gujarati book reveal about human relationships? FIRST Lesbian novel in Gujarati?🤯 ગુજરાતી સાહિત્યમાં એક નવી દિશા… રામ મોરીનું પુસ્તક 👉 “બારીમાં આખ્ખું આકાશ!” એવા માનવીય સંબંધોની વાત કરે છે, જેને આપણે ઘણી વખત સમજતા તો હોઈએ છીએ… પણ બોલતા નથી.In this conversation with Raam Mori, we explore:
• The idea behind the book
• Emotional depth of relationships
• Society, acceptance & evolving perspectives
• And conversations we usually avoidઆ માત્ર એક નવલકથા નથી… 👉 “બારીમાં આખ્ખું આકાશ!” Barima Aakhu Aakash – એક દ્રષ્ટિકોણ છે. શું આપણે તેને સ્વીકારવા તૈયાર છીએ?







