ઢોલ વગર ગરબા થાય ખરા ? ઢોલના તાલે કોઈપણ નાચવા લાગે એવો ઢોલનો તાલ હોય છે. આ ઢોલ પર અનેક ગીતો ને ગરબા લખાયા છે. એ સૌમાં કદાચ સૌથી લોકપ્રિય ગરબો આ છે ‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં…’ આ પ્રચલિત ગરબાને પાર્થ દોશી અને પ્રથા ખાંડેકરના અદ્ભુત સ્વરનો સંગ મળતા આ Garbo માણવાની મજા બેવડાય જાય છે. તમે પણ માણો.
