Conversation with Actor Raunaq Kamdar
રોનક કામદાર વર્તમાન ગુજરાતી સિનેમાના અદ્ભુત કલાકારમાં સમાહિત થાય છે. તેમની અનેક ફિલ્મો જેવી કે ‘હરી ઓમ હરી’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘ચબુતરો’, ‘કસુંબો’, ‘નાડી દોષ’, ‘બિલ્ડર બોય્ઝ‘ ને તેવી તો અનેક સુંદર મજાની ગુજરાતી ફિલ્મોમાં તેમણે સુંદર પાત્રો ભજવ્યા છે. આપણી ગુજરાતી ફિલ્મ industry ના face હોય તેવી અદ્ભુત ફિલ્મો અને વ્યક્તિત્વ તેઓ ધરાવે છે. સાંભળો તેઓ શું માને છે ગુજરાતી સિનેમા વિષે?, કેમ પ્રમોશનમાં ગુજરાતી સિનેમા હજી પણ સક્ષમ નથી સાબિત થતું?, કઈ રીતે ફિલ્મમેકિંગની પ્રોસેસ લાગુ પડે છે?, આગળ તેમના શું પ્લાન છે? જાણો આ તમામ રસપ્રદ વાતોને અહીં જલસોસાથે થયેલા આ સંવાદમાં.