ભગવાન શ્રીસ્વામિનારાયણનો ઉદ્ભવ કઈ રીતે થયો? સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કઈ રીતે થઇ? આધ્યાત્મ અને ધર્મ સાથે જોડાયેલા આવા અનેક પ્રશ્નોના જવાબ આપ સૌને મળશે પ.પૂ. ધર્મકુળ મુગાટમણિ ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી સાથેના રસપ્રદ સંવાદમાં. સ્વામિનારાયણ સંપ્રદાય આજે ખૂબ પ્રચલિત થયો છે. તેમના મંદિરો, તેમના દ્વારા ઉજવાતા ઉત્સવો વગેરે આજે ખૂબ ધ્યાન ખેંચે છે. આધ્યાત્મ તેમજ ધર્મ સાથે આ સંપ્રદાય અનેરી રીતે જોડાયેલ છે. જાણો તે વિશે ખૂબ જ રસપ્રદ અને સચોટ માહિતી અહીં આ સંવાદમાં. સાથે સાથે આ સંપ્રદાયના અનેક સંતો દ્વારા બોલવામાં આવેલ વિવાદાસ્પદ વિધાનો અને બહાર આવતી ઘટનાઓ પણ ખૂબ ધ્યાન ખેંચે છે. અવારનવાર આવતા વિધાનો અને થતી ઘટનાઓ અનેકવાર મોટા વિવાદોમાં પરિણામે છે. આ બધાના ખૂબ જ નિખાલસ રીતે તેમજ આધ્યાત્મિક અને ધાર્મિક ગ્રંથો અને જ્ઞાન સાથે તેમણે ખૂબ જ સચોટ રીતે ઉત્તરો આપ્યા છે. સાંભળો આધ્યાત્મથી ભરપૂર આ રસપ્રદ સંવાદ માત્ર JALSO PODCASTS YT CHANNEL પર
