Astrology Mistakes You’re Making and How to Fix Them Fast!
કહેવામાં આવે છે કે આપણો જન્મ થાય ત્યારથી જ આપણે સાથે ભાગ્ય લખાવીને આવીએ છે, તો શું આ હકીકત છે? મંગળનો પ્રકોપ ને શનિનો પ્રભાવ ને લક્ષ્મીયોગ આવતા થતી ધનપ્રાપ્તિ આ બધા જ્યોતિષશાસ્ત્રમાં શું અર્થ ધરાવે છે?, કુંડળીનું આપણા જીવનમાં શું મહત્વ છે?, કઈ ભૂલો આપણે ન કરવી જોઈએ અને કઈ વસ્તુઓનું અચૂક ધ્યાન રાખવું જોઈએ? આ બધું જ જાણો જલસોના Astrology પરના વિશિષ્ટ સંવાદમાં જેમાં જ્યોતિષશાસ્ત્રના Specialist શૈલેન્દ્રસિંહ વાઘેલા ‘બાપુ’ સાથે વાત થઇ છે. આ સંપૂર્ણ પોડકાસ્ટ જોયા બાદ ચોક્કસથી તમારા અનેક પ્રશ્નોનો ઉકેલ તમને જણાશે. તો જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YT Channel પર.