કથાનક – શક્તિસ્થાનકોનાં દ્વારેથી
ગુજરાતના ધાર્મિક સ્થળોની વિગતે વાત કરતા અમારા આ સેગ્મેન્ટમાં અમે પહોંચ્યા છીએ અમદાવાદની પીપરડીની પોળમાં. જ્યાં આવેલું છે એક અદ્ભુત મંદિર અન્નપૂર્ણા માતાનું મંદિર. આ મંદિર વર્ષોથી આસપાસનાં ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિર તેના ઉત્સવો માટે પણ એટલું જ પ્રખ્યાત છે. દેવી અન્નપૂર્ણાએ અહીંયા બિરાજે છે સદાય તેમનાં ઉપાસકોનાં ધનધાન ભરપૂર રાખે છે.