જલસોનો ખુબ લોકપ્રિય સંવાદ એટલે ‘શુદ્ધ દેશી સંવાદ‘. SDS Take’23ના આ વર્ષના Actor’s Round table talk માં અમે ગુજરાતી ફિલ્મની શાનદાર અભિનેતાઓ સાથે ગુજરાતી ફિલ્મો વિશેની કેટલીક અર્થપૂર્ણ વાતો કરી છે. જેમાની ઘણી વાતોથી તમે પણ સહમત થશો, તેમણે શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
