Business કરવો ગુજરાતીઓના લોહીમાં હોય છે. પણ ગુજરાતી લોકો જે ફાફડા ગાંઠીયા જેવી વાનગીઓ ખાવાના શોખીન હોય તેમને સલાડ ખવડાવવું ખુબ જ અઘરું હોય છે. પણ આ કરી બતાવ્યું છે Simply Saladના Founder સોહમ પાઠક અને પાયલ પાઠકે. ગુજરાતીને Health વિશે સાવચેત કર્યા છે.
આ Podcastમાં અમે તેમની Story, Struggles અને તેમની Journeyના વિવિધ પાસા વિશે વાત કરી છે. અને આ એપિસોડમાં અમે ગુજરાતમાં સલાડ business ઉભું કરવાની શું Struggles છે તે વિષે પણ ચર્ચા કરી છે. ઉપરાંત Entreprenureshipની ટીપ્સ પણ મેળવી છે. સાંભળો અમારો Entrepreneurship Seriesનો પોડકાસ્ટ Simply Saladના Founder સોહમ પાઠક અને પાયલ પાઠક સાથે