For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

હાર્દિક ચૌહાણ, જેમણે ગુજરાતી ભાષાને જર્મનીમાં ગાતી કરી.

હાર્દિક ચૌહાણ આ નામ તમે જો ન સાંભળ્યું હોય તો Sound Of Sorath નામ તો અચૂક સાંભળ્યું જશે. ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગની રચનાઓ ગાઈને Viral થઇ ગયેલા આ વ્યક્તિએ ગુજરાતી ભાષાને વિશ્વભરમાં ટ્રેન્ડમાં લાવી દીધી હતી. તેઓની સાથે જલસો એ વિશેષ સંવાદ સાધ્યો છે. જેમાં તેમણે તેમનો અવાજ કેવી રીતે ગુજરાતી ભાષાને સરહદના સીમાડા વટાવીને વિશ્વભરમાં પહોંચાડવામાં મદદરૂપ થયો એની વાત કરી. જાણો કેવી રીતે બન્યો એમનો રણકતો અવાજ – ‘Sound of સોરઠ’ આ એક એવો ગુજરાતી છે જેણે આપણી માટી સાથે જોડાયેલા ગીતો ગઈ આખું જર્મની ગજવ્યું. જાણો વધુ માણો આખો વિડીઓ Hardik Chauhan સાથે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz