શામળાજીનો આપણો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. આ મેળામાં આપણી ભાતીગત સંસ્કૃતિ વિશેષ રૂપે પ્રદર્શિત થઇ છે. આ મેળામાં શામળાજીના મેળે રણઝણીયું રે અને પેંજણીયું વાગે ગીત સતત સાંભળવામાં આવતું હોય છે. આ ગીત એ તે મેળાની કદાચ સૌથી મોટી ઓળખ છે. આ લોકગીત ન માત્ર તે મેળા પુરતું સીમિત રહેતા ગરબામાં ખુબ પ્રચલિત થયું છે. અને આ ગીત Jalso પર જલ્પા દવે અને સ્તુતિ કારાણીએ બહુ સુંદર રીતે ગાયું છે.