જલસોનો ખુબ લોકપ્રિય સંવાદ એટલે ‘શુદ્ધ દેશી સંવાદ’.SDS Take’24ના આ વર્ષના મધ્ય ભાગમાં Round table talk માં અમે ગુજરાતી Composers સાથે સંવાદ કર્યો. ગુજરાતી સંગીત વિશેની રસપ્રદ વાતો આ સંવાદમાં કરવામાં આવી છે. જેમાં હાલના સમયમાં ગુજરાતી સંગીતને લઈને યુવાનોમાં કેવા ટેસ્ટ જોવા મળી રહ્યા છે. તે અંગે આ સંવાદમાં વિસ્તૃત વાત કરવામાં આવી. વિશ્વ સંગીત દિવસના ઉપલક્ષ્યમાં જાણીતા Composers સાથે આ સંવાદ યોજાયો. આ conversation માં ગુજરાતી સંગીત ક્ષેત્રના જાણીતા Composers જેવા કે કેદાર – ભાર્ગવ, નીશીથ મહેતા, કુશલ ચોક્સી, મયુર નાર્વેકરે તેમની સંગીત સાથેની સફર અને ગુજરાતી સંગીત જગતમાં આવતા બદલાવો વિષે ચર્ચા કરી.