મેન્ટલ હેલ્થ એટલે શું? આપણે ઇન્ફોર્મેશનના જમાનામાં રહીએ છીએ છતાં આ પ્રશ્ન વિશે આપણે થોડા અજાણ રહી ગયા છીએ. કદાચ આપણે તેનું મહત્વ જાણવામાં થાપ ખાઈ જઈએ છીએ. તો જલસો આ એક નવો ઉપક્રમ પ્રસ્તુત કરે છે. Mind Shift : જેમાં અમે MBBS અને MD ડૉક્ટર Devashish Palkar સાથે માનસિક સ્વાસ્થ્યના મહત્વના પાસા વિષે ખૂબ ઊંડાણમાં ચર્ચા કરી છે.