વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી અદ્ભુત વાતો
વાસ્તુ આ શબ્દથી તો સૌ થોડા પરિચિત જ હશે. ઘર હોય કે ઓફીસ કે પછી કોઈ પણ એ સ્થાન જે આપણા જીવનમાં રોજીંદા વપરાશમાં આવે છે એમાં વાસ્તુ સૌથી પહેલાં કરવામાં આવે છે. અમુક વસ્તુઓ અમુક સ્થાન પર રાખવી એનું મહત્વ કેટલું અને રસોડું કે બેઠકખંડ,કોઠારરૂમ અને બેડરૂમ કઈ દિશા કે ખૂણામાં હોવા જોઈએ એ વાસ્તુશાસ્ત્રમાં સચોટ રીતે જાણવા મળે છે.
શૈલેન્દ્રસિંહ વાઘેલા “બાપુ” તરીકે જાણીતા વાસ્તુ Expert , Numerologist , Astrologist છે. જેઓ online platforn પર અને social Media ખુબ લોકપ્રિય અને Active છે અને ઘણાં લોકોને શ્રેષ્ઠ માર્ગદર્શન પણ પૂરું પડે છે.
આજનાં આ સંવાદમાં જાણો વાસ્તુશાસ્ત્ર વિશેની કેટલીક જાણી-અજાણી વાતો, વાસ્તુ બેલેન્સ વિશે , જાતે કરી શકાય કે નહી એ વિશે અને બીજી ઘણી રસપ્રદ વાતો.