For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

મૂળ પાકિસ્તાનમાં બિરાજતા હિંગળાજ માતાનું અમદાવાદમાં આવેલ અજાણ્યા મંદિર વિષે જાણો | Hinglaj Mata Mandir | Ahmedabad | Jalso Culture

51 શક્તિપીઠમાં મૂળ પાકિસ્તાન સ્થિત હિંગલાજ માતાનું મંદિર બહુ અગત્મયનું ધાર્મિક મહત્વ ધરાવતી શક્તિપીઠ છે. એ હિંગલાજ માતાનું બહુ સુંદર મંદિર અમદાવાદનાં ચંદ્રનગર વિસ્તારમાં આવેલું છે. એ મંદિરની મુલાકાત જલસોએ લીધી છે. અમારા આ વિશેષ સેગ્મેન્ટમાં આ નવરાત્રીએ ઘેર બેઠા માતા હિંગલાજના દર્શન કરો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz