પવિત્ર નવરાત્રીના 9 દિવસો માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ કરવામાં આવે છે. નવલી નવરાત્રીના દિવસોમાં આપણે માતાજીના ગરબાં ગાઈએ છીએ અને ખુબ ગરબે જુમીએ છીએ.
હિંદુ ધર્મ વિધાનો મુજબ અલગ-અલગ દેવીઓના પૂજન અને ભક્તિ કરવાં આ પાવન નવ દિવસો ખુબ મહત્વના છે.
નવરાત્રીના દરેક દિવસોમાં પૂજાતા માતાનાં જુદાં જુદાં સ્વરૂપોની ધાર્મિક વાતો Jalso આપને જણાવશે. જુઓ સમગ્ર વિડીઓમાં પહેલાં નોરતે પૂજતાં માતા શૈલપુત્રીના સ્વરૂપ અને તેની ધાર્મિક વાતો વિષે Only on Jalso Culture પર.