માનસિક રીતે સ્વસ્થ રહેવાના ઉપાયો નિરા પટેલ સાથેના આ સંવાદમાં તમે સાંભળી શકો છો.
સાયકોલોજીસ્ટ નિરા પટેલે આ સંવાદમાં આજના સમયમાં યુથને માનસિક રીતે પડકારતી બાબતો વિશે વિગતે વાત કરી છે. Depression અને Anxiety જેવી બીમારીઓનો લોકો આજે સૌથી વધારે ભોગ બને છે. ડૉ.નિરા પટેલના કહેવા મુજબ ડિપ્રેશન ઘણાં પ્રકાર છે અને તેમાંથી બહાર નીકળવાના ઉપાયો પણ છે. જનરેશન ગેપને લીધે આજે પેરેન્ટ્સ પણ પોતાના બાળકોને સમજી નથી શકતા એવું બને છે ત્યારે માતા – પિતા ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણો આ podcastમાં. Money Psychology વિશેનો દ્રષ્ટિકોણ, વગેરે રસપ્રદ વાતો સાંભળો આ સંવાદમાં.