Navratri એ મૂળે તો માતાજીની આરાધનાનો તહેવાર. આ નવ દિવસોમાં માં જગદંબાની આરાધના કરતા કવિઓએ અનેક ગરબા રચ્યા છે. એમાંનો એક અતિ સુંદર ગરબો એટલે માડી તારા મંદિરીયામાં…Jalso Unplugged Garbaમાં આ ગરબો પાર્થ દોશી જેવા યુવા ગાયકના સ્વરે બહુ જ સુંદર રીતે ગવાયો છે. આ ગરબો વાગતો હોય ત્યારે તમે અચૂક ગરબે રમવા તૈયાર થઇ જાઓ.
