શું કામ મહાદેવને ફક્ત બીલીપત્ર જ ચડાવવામાં આવે છે? આજના decoding મહાદેવના video માં જાણો મહાદેવના બીલીપત્ર સાથેના connection વિષે. મહાદેવ સાથે જોડાયેલા બધા જ તત્વો વિષે અને તેમની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણો વિષે વાત કરવામાં આવી છે જલસોના પોડકાસ્ટ decoding મહાદેવમાં.
