ભગવાન રામ રામાયણના વનવાસ સમય દરમિયાન વાલીનો વધ કરે છે. જેને ધાર્મિક રીતે ઉચિત માનવામાં આવ્યો છે. પણ એ ઉચિત છે કે અનુચિત એ જાણવા માટે આ કથા સાંભળવી રહી.
રામસભા – રામની અજાણી કથાઓનો પોડકાસ્ટ. આપણે બધા જ ભગવાન વાલીએ રામનો માર્યો એ વિષે અલગ અલગ વાતો સાંભળી છે. તે ધાર્મિક રીતે યોગ્ય હતું કે કેમ તે વિષે પ્રશ્નો પણ થાય છે. તો આ એપિસોડમાં અમે કોશિશ કરી છે એ વિષયને સમજવાની.