પુરુષોતમ વ્રતની વિધિની વિધિ શું છે?
ભગવાન પુરુષોત્તમને સમર્પિત અધિક માસનું વ્રત કરવાની ચોક્કસ વિધિ હોય છે, તેમ ભગવાન પુરુષોત્તમની મૂર્તિનું સ્થાપન વિધિસર કરવામાં આવે છે. ૩૧ અધ્યાયમાં રહેલ પુરુષોત્તમ માસની કથામાં ૨૧માં અધ્યાયમાં ભગવાન પુરુષોત્તમની મૂર્તિ સ્થાપનનાં નિયમ જણાવવમાંઆવ્યા છે. પુરુષોત્તમ માસની પૂર્ણ કથા સાંભળો જલસો પર અધિક માસ special podcast માં.
અધિક માસનાં ધાર્મિક મહત્વની પાછળ રહેલા તથ્યો વિશે જાણો કલ્ચરોપીડિયાનાં અધિક માસ સ્પેશિયલ પોડકાસ્ટ.