એક સમયે ખુબ જ પ્રચલિત એવી પરંપરા એટલે શેરીના બાળકો નવરાત્રીમાં ચોકમાં માતાજીની સ્થાપના કરે તે મહોલ્લા માતા. નવરાત્રીનાં તહેવાર જુદા જુદા પાસાઓમાં આ એક અનોખું પાસું છે. જે સમાજજીવન અને ભક્તિનાં સહિયારા સંસ્કાર બાળકોમાં રોપે છે.

Get special offers directly to your email every week!