For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

જાગતી જ્યોત જગદંબા | પહેલું નોરતું | Jagti Jyot Jagdamba | Pahelu Nortu | Ghat Sthapan (Tushar Shukla)

જગતજનની મા જગદંબાનો ઉત્સવ એટલે નવરાત્રી. મા જગદંબાની આરાધનાનો આ ઉત્સવ ગુજરાત રંગે ચંગે ઉજવે છે. ગુજરાતની સંગે આ તહેવાર જગતભરમાં વસતા ગુજરાતીઓ પણ ઉજવે છે.

માતાજીની આરાધના કરતા કવિ તુષાર શુક્લ આ નવરાત્રીના દરેક દિવસ અને તે દિવસે પૂજાતા માતાજીના મહાત્મ્ય વિશે ઘણી અગત્યની વાતો કરે છે આ વિડીયોમાં, જેનું નામ છે ‘જાગતી જ્યોત જગદંબા’

આનંદ અને સંસ્કારના સમન્વય સમા આ પવિત્ર તહેવાર વિશેની ખુબ મહત્વની વાતો સાંભળવા માટે આ વિડીયો તમારા માટે ખુબ મહત્વનો બન્યો રહેશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz