કેમ મોટાભાગના Restaurant Business Fail થાય છે? ગુજરાતમાં Restaurant business કેમ આટલા વધી રહ્યા છે? શું restaurant business ખોલવો એટલે સૌથી મોટું risk લેવું ? Baking ને તમારું profession કેવી રીતે બનાવી શકાય? Hotel Management માટેની Peruse કરાય? આવા બધા જ મુદ્દા વિષે વાત કરી છે દિલીપભાઈ સાથેની આ વાતચીતમાં . Surely give it a listen and let us know how did you like it.
