For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ગરબો એટલે શું? with Tushar Shukla

ગરબો એટલે શું?

નવરાત્રી એટલે દરેક ગુજરાતીનો સૌથી પ્રિય તહેવાર. ‘નવરાત્રી’ નામ પડે ત્યાં જ એક અલગ જ ઉત્સાહ, ઉન્માદ અને ઉર્જાનો અનુભવ થાય છે. તુષાર શુક્લ સાથે થયેલા સંવાદ ‘જાગતી જ્યોત જગદંબા’ માં અહીં તેમણે વાત કરી છે ‘ગરબા’ વિષે. ‘ગરબો’ અને ‘નવરાત્રી’ જાણે કે એકબીજાની વ્યાખ્યા હોય તેમ જોડાયેલા છે. શું છે આ ‘ગરબો’? જાણો આ રસપ્રદ Videoમાં તુષાર શુક્લના અંદાજે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz