For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

કોણે આપ્યો Harry Potter ના પાત્રને હિન્દી અવાજ

કોણે આપ્યો Harry Potter ના પાત્રને હિન્દી અવાજ?

‘છોટા ભીમ’ના ‘જગ્ગુ’ નું પાત્ર કે પછી ‘Beyblade’માં ‘રે’ નું પાત્રથી લઈને “Harry Potter’ અને ‘Batman vs Superman’ જેવી અનેક ફિલ્મો, કાર્ટૂનમાં હિન્દી અવાજ આપનાર રાજેશ કવા આજે ભારતના સુપ્રસિદ્ધ Voice Actors માં સ્થાન ધરાવે છે. તેમના દ્વારા અનેક હોલીવુડ ફિલ્મો, બોલીવુડ ફિલ્મો, કાર્ટૂન તેમજ વેબસિરીઝ ને આપણે હિન્દી કે ગુજરાતી ભાષામાં જોઈ શકીએ છે. તેમના આ Voice Acting ના અનુભવો અદ્ભુત અને રસપ્રદ છે. દરેક પાત્રોમાં કઈ રીતે તેઓ ભાવ પ્રગટ કરે છે અને તેને એકદમ live બનાવે છે. સાથે સાથે આ જ Podcast માં તેઓ અલગ અલગ પાત્રોના અવાજ કાઢે પણ છે તે સાંભળવાની પણ ખૂબ મજા આવે છે. Voice Acting અને Mimicry માં શું ફેર છે?, અલગ અલગ અવાજો કઈ રીતે વાપરી શકાય, આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ભવિષ્ય છે જાણો આ બધું જ અહીં. તો જુઓ આ Voice Acting ના સંપૂર્ણ Masterclass ને અને રાજેશ કવા સાથેના સરસ મજાના પોડકાસ્ટને માત્ર Jalso YT Channel પર

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz