આપણે બધા 12 જ્યોતિર્લિંગ વિશે તો જાણીએ જ છીએ. પણ શું તમને ખબર છે? એવી બીજી કેટલીય જગ્યાઓ છે, જે શિવ ઉપાસનાના શ્રેષ્ઠ સ્થાનો છે. એ જગ્યાએ પહોંચવાના રસ્તા સરળ નથી, પણ વ્યક્તિની ત્યાં સુધી પહોચવાની ઝંખના શક્ય છે કદાચ તેને શિવ સુધી પહોંચાડી દે છે. આમ તો આપણા દેશમાં ઘણા યાત્રાધામ છે, જે દુર્ગમ છે. પણ મારા ખ્યાલથી જ્યારે શિવ સુધી પહોંચવાની વાત આવે ત્યારે શરૂઆત હિમાલયથી થવી જોઈએ. કારણ કે હિમાલય સાથે શિવજીને સીધો સંપર્ક છે. હિમ એટલે બરફ. અને બરફ સાથે જોડાયેલું શિવજીનું એક નામ એટલે ‘બાબા બર્ફાની’. અમરનાથનો એક Route છે શિવને પામવાનો, શિવજી સુધી પહોંચવાનો. પણ આવા બીજા અનેકો Route છે જે તમને તમારા શિવ સુધી લઈ જાય છે.
ભગવાન શિવ સુધી પહોંચવાની આવી જ બીજી સફર માણવા માટે Click Here