For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

આરોહી પટેલ ગુજરાતી ફિલ્મોમાં અભિનેત્રીઓના સ્થાન વિશે શું કહે છે?

આરોહી પટેલ વર્તમાન ગુજરાતી ફિલ્મ જગતનું ખૂબ જ સફળ નામ છે. “પ્રેમજી: Rise of a Warrior”, “લવ ની ભવાઈ”, “ચાલ જીવી લઈએ”, “મોન્ટુની બિટ્ટુ”, “ઓમ મંગલમ સિંગલમ” જેવી ખૂબ જ સફળ અને ચર્ચિત ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે. ગુજરાતી ફિલ્મ industryની હાલની પરિસ્થતિ, અભિનેત્રી સાથે થતો ભેદભાવ જેવા વિષયોથી લઇને તેમના શોખ અને કઈ રીતે તેઓ અભિનેત્રી નહોતા બનવાં માંગતા છતાં આજે આટલી સફળ અભિનેત્રી તરીકે કામ કરી રહ્યા છે તે વિષયો પર તેમના અભિપ્રાય “જલસો”ના આ પોડકાસ્ટમાં તેમણે આપ્યા છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz