75 FACTS OF INDEPENDENCE આ વર્ષે આપણા ભારતે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે, અને આ ખુશીના માહોલમાં જલસો તમારી સમક્ષ રજૂ કરી રહ્યું છે, ૭૫ રણહાક – The Price of Freedom. જલસો મ્યુઝિક એપ પર જોડાયેલા રહો અને આ #facts સાંભળો, લાઈક કરો અને શેર કરો જેનાથી ઘણા લોકો સુધી આ પહોંચે અને જે લોકો આ વાતોથી અજાણ્યા હોય તેમના સુધી પણ પહોંચે.
