અધિકમાસના જન્મ સાથે શ્રીકૃષ્ણને શું સંબંધ છે?
આપણા હિંદુ પંચાંગમાં અધિક માસને ખુબ પવિત્ર અને દાન પુણ્યનો મહિનો કહેવામાં આવ્યો છે.ભારતીય પંચાંગનાં બાર મહિનાઓ સાથે દર ત્રણ વર્ષે અધિક માસ કેમ આવે છે? તેનું કારણ શું છે? ભારતીય પંચાંગમાં આવતી તિથિઓની આ વિશેષ ગોઠવણ શું છે?
અધિક માસનાં ધાર્મિક મહત્વની પાછળ રહેલા તથ્યો વિશે જાણો કલ્ચરોપીડિયાનાં અધિક માસ સ્પેશિયલ પોડકાસ્ટ.