अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।
આ શ્લોકની પહેલી બે પંક્તિઓનો અર્થ છે કે અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામ સાતેય મહામાનવ ચિરંજીવી છે. તથા બીજી બે પંક્તિઓનો અર્થ છે કે જો આ સાત મહામાનવો અને આઠમાં ઋષિ માર્કન્ડેયનું નિત્ય સ્મરણ કરવામાં આવે તો શરીરનાં તમામ રોગ સમાપ્ત થાય છે અને શતાયુ એટલે કે ૧૦૦ વર્ષની આયુ પ્રાપ્ત થાય છે. જલસો મ્યુઝીક એપ પર મંત્રો રૂપી ઘણી અરજો રજુ કરી છે. ભક્તિમય થઇ જાઓ જલસોના ભક્તિ મંત્રો સાથે.
Singer : Keyur Vaghela
Composure : Smmit Desai