સમંદર ફિલ્મના અજાણ્યા સિક્રેટ જે તમે ક્યાંય નહીં જાણ્યા હોય. તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ સમંદરની સ્ટાર કાસ્ટ શુદ્ધ દેશી સંવાદ. સમંદર ફિલ્મ હમણાં જ ગુજરાતી સિનેમા ઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. શુદ્ધ દેશી સંવાદમાં ફીલ્મની સ્ટારકાસ્ટ એવા મયુર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી અને ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ પલાણ સાથે રસપ્રદ વાતો થઇ.આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સ્કેલ અપ કહી શકાય કે કેમ ? તેનો આશાસ્પદ જવાબ આ સંવાદમાં સાંભળશો.આ સિવાય ફિલ્મના ગીતો, તેના પાત્રો, સંવાદો, વાર્તા કેવી રીતે ઘડાઈ તે વાત જાણો આ સંવાદમાં.
