For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

શુદ્ધ દેશી સંવાદ – Singers Take’2024 Round Table Talk

જલસોનો ખુબ લોકપ્રિય સંવાદ એટલે ‘શુદ્ધ દેશી સંવાદ’.SDS Take’24ના આ વર્ષના મધ્ય ભાગમાં Round table talk માં અમે ગુજરાતી Singers સાથે સંવાદ કર્યો. ગુજરાતી ગીતો વિશેની કેટલીક રસપ્રદ વાતો આ સંવાદમાં કરવામાં આવી છે. જેમાં ગુજરતી સંગીતના બદલાતા સ્વરૂપો વિષે વાતો કરવામાં આવી છે, તેમજ યુવાનોમાં ગુજરાતી સંગીતની લોકપ્રિયતા વિષે ચર્ચા થઇ છે. વિશ્વ સંગીત દિવસના ઉપલક્ષ્યમાં જાણીતા ગાયકો સાથે સંવાદ યોજાયો. આ conversation માં ગુજરાતી સંગીત ક્ષેત્રના જાણીતા ગાયકો જેવા કે પાર્થ ઓઝા, ભુમિક શાહ, મિરાંદે શાહ, ઐશ્વર્યા જોશી અને મીત જૈને તેમની સંગીત સાથેની સફર અને લોકોના સંગીતને લઈને બદલાઈ રહેલા અભિગમો વિષે વાત કરી છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz