For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

શિવ તાંડવ | Shiv Tandav | Rock Version | Jalso Original

જલસો ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં હંમેશા કશુંક નવું કરતું આવ્યું છે. શિવ તાંડવએ દેવાધિદેવ મહાદેવની આરાધનનું તાંડવ છે. મહાજ્ઞાની રાવણ રચિત આ શિવ તાંડવ જલસો નવા અંદાજમાં રજુ કરે છે. અને એ વર્ઝન એટલે શિવ તાંડવનું રોક વર્ઝન, જેમાં અવાજ આપ્યો છે ધવલ કુમારે અને મ્યુઝીક છે હર્ષ ભટ્ટનું.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz