For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

શિવજીને માથે બિરાજમાન ચંદ્ર કેમ આખો હોતો નથી? | Decoding Shiva | Podcast | Jalso

એવું કહેવાય છે ભગવાન શિવનાં મસ્તક પર બિરાજમાન ચંદ્ર શાંત મન સૂચવે છે. બધી જ Meditation Energy શિવ તરફથી આવે છે. હવે જો તમે વિચારવા જાઓ તો મહાદેવ તેમના આક્રોશ માટે ખૂબ જાણીતા છે, ત્યારે તેમના મસ્તક પરનો ચંદ્ર પોલાર Opposite Energy Symbolize કરે છે. મહાદેવના બધા તત્વો પાછળ કોઈકને કોઈક દંતકથા તો જોડાયેલી છે.પણ શું તમને ખબર છે શિવના તત્વો પાછળ અમુક એવા કારણો જોડાયેલા છે જે કદાચ આજની તારીખે પણ મહાદેવને એટલા Relevant બનાવે છે. આજના Decoding મહાદેવના videoમાં આપણે ચંદ્રના મહાદેવ સાથેના Connection વિશે વાત કરવાના છીએ.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz