For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

રાધાજીના ઊંચા મંદિર | Radha Ji Na Uncha Mandir | Vipul Bhatti | (Gujarati Instrumental Music) | Ranak | Jalso

Jalsoનો ‘રણક’ કન્સેપ્ટ શું છે? વિશ્વ સંગીત દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે જલસોના સૌથી અનોખા કન્સેપ્ટ ‘રણક’ વિશે આજે વાત કરવી છે. ગુજરાતી સંગીતના ઇતિહાસમાં ‘રણક’ દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી છે. સંગીત દિવસ બધા અલગ અલગ રીતે મનાવતા હોય છે ત્યારે અમે ગુજરાતી સંગીતના ઇતિહાસમાં કોઈએ ન મનાવ્યો હોય એવી વિશેષ રીતે ‘વિશ્વ સંગીત દિવસ’ ઉજવવાનું નક્કી કર્યું. થોડા સમયથી જલસોના વિવિધ માધ્યમ દ્વારા ‘જુનની ધૂન’ શબ્દ સતત તમારા સુધી પહોંચતો હશે. તમને આછેરો અંદાજ પણ હશે જ. એ આ ‘રણક’ના ઉપક્રમે જ.

Music : Vipul Bhatti

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz