For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

મા એ ગરબો કોરાવ્યો | Maa Ae Garbo Koravyo | Stuti Jani | Jalso Unplugged Garba

નવરાત્રી એ મૂળ તો માતાજીની આરાધનાનો તહેવાર. જગત જનની મા જગદંબાની આરાધના કરવાના આ તહેવારમાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. અને એ સ્તુતિ રૂપે અનેક ગરબા લખાયા છે. વલ્લભ મેવાડા નામના કવિએ માતાજીની આરાધના કરતા અનેક ગરબા લખ્યા હતા. માએ ગરબો કોરાવ્યો એ ગરબો માતાજીની આરાધના કરતો એક ઉત્તમ ગરબો છે. જલસોના Unplugged વર્ઝનમાં આ ગરબો સ્તુતિ જાનીએ બહુ સુંદર રીતે ગાયો છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz