For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ફૂલવડી – પાક્કી ગુજરાતી વાનગી | Jaman (Gujarati Food) | Jalso Culture

First of all Thank you Shivay Gruha Udhyog (શિવાય ગૃહઉદ્યોગ) – Naishadh Bhatt

ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહના તરંગો પર સવાર થઈને આવતા દિવસો તહેવારના હોય કે કોઈ અવસરના, તેની રંગીનીયતમાં એક મનગમતો સ્વાદ પણ હોય છે જે તેને આજીવન મમળાવવાનું કારણ આપે છે. આ સ્વાદ ક્યારેક ગળપણમાં ઘૂંટાઈને આવે છે તો ક્યારેક નમકીનની કરકરાહટમાં લસોટાઈને. તહેવારો અને અવસરો પર કરકરો ચટકારો બોલાવતો આપણો લોકપ્રિય ગુજરાતી સ્વાદ એટલે આપણી સ્વાદિષ્ટ વાનગી ફૂલવડી. આ વખતે જમણમાં છે “ફૂલવડી” – પાક્કી ગુજરાતી વાનગી.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz