For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

દર્શન દાસાણી – Tea Postનું Empire કેવી રીતે ઉભું કર્યું?

દર્શન દાસાણી એ Tea Postનું Empire કેવી રીતે ઉભું કર્યું? Tea Post નામથી આપ સૌ વાકેફ હશો. એ આખું સામ્રાજ્ય ઉભું કરવાની જર્ની તેમણે વર્ણવી છે. આપણે ગુજરાતીઓએ અનેક જગ્યાએ ચાની ચૂસકી લીધી હશે, પણ અમુક જગ્યાની ચાનું નામ આવે એટલે મન ખુશ થઈ જાય, તેમાંની એક જગ્યા એટલે ‘Tea Post’. પણ શું તમને ખબર છે Tea postનું આ સામ્રાજ્ય રચાયું કેવી રીતે? In this conversation, we have discussed the journey of tea post, including its beginnings, ups and downs, difficult decisions and more. જો તમે એક નવા Entrepreneur છો તો આ conversation is just for you.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz