For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

જાગતી જ્યોત જગદંબા | ચોથું નોરતું | Jagti Jyot Jagdamba | Chothu Nortu | Amba Abhaypad Dayini Re (Tushar Shukla)

‘અંબા અભયપદ દાયિની રે…’

માતાજીની પૂજા ભક્તિ કરતાં સહુ કોઇ આ ગરબાથી પરિચિત છે. નવરાત્ર દરમિયાન ઘરમાં ગરબાનું સ્થાપન કરીને બેઠા ગરબા ગાતાં પરિવારોમાં આ રચના ભાવભક્તિથી ગવાય છે. આ રચના કથાગીત છે. માતાજીના પરચાની વાત કરતી ઘણી રચનાઓ આપણે ત્યાં ગવાય છે. શ્રધ્ધાળુઓ આવા ચમત્કારોને આસ્થાથી ગાય છે. ભક્તોમાં શ્રધ્ધાભક્તિ વધે એવી કથાઓ ગરબા-ગીતોમાં ગવાતી રહી છે, જેને “માતાજીના પરચા“ રુપે મનાય છે.

આ ગરબાનું મહિમાગાન કવિશ્રી તુષાર શુક્લના શબ્દોમાં.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz