For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ઘણી ખમ્મા | Harsha Dave | Makhmal | Jalso Podcast

ઘણી ખમ્મા જેવી Viral કવિતાના કવયિત્રી હર્ષા દવે એ કવિતાથી કવિતા પ્રેમીઓથી સામાન્ય લોકો સુધી પહોંચ્યા. ‘હરિ સાંજ   ઢળશે’ એ એમનો કાવ્યસંગ્રહ છે. જેમાં ગુજરાતી કવિતાના ચાહકોને ગમી જાય એવી ઘણી કવિતાઓ છે. એમાંથી અમુક કવિતાઓ જલસોના ખુબ જ લોકપ્રિય પોડકાસ્ટ મખમલમાં હર્ષાબેનના અવાજમાં રેકોર્ડ થયેલી છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz