આ Videoમાં અમે Internet Sensation બની ગયેલા હાર્દિક ચૌહાણ સાથે વાતો કરી છે. જેમાં તેમણે ‘Sound Of સોરઠ’ અને તેમની Musical Journey વિષે વાત કરી છે. અને How People Of Germany are enjoying songs of ગુજરાતી Literature તેની પણ વાત કરી છે. આ Conversationમાં We Asked Few Questions to him and Received a lot of interesting answers.
