મિર્ઝા ગાલિબે કેમ એવું લખ્યું કે ‘60 વર્ષ સુધી બકવાસ કરતો રહ્યો. હવે કોઈ કવિતા ન લખવાની લખવાની પ્રતિજ્ઞા લીધી છે.’
ભારતીય શાયરીનો પર્યાય બની ચુકેલા આ શાયર પોતાના અંતિમ સમયમાં કેમ અત્યંત ઉદાસ રહ્યા? શું હતી તેમના જીવનની વેદના? મુઘલ દરબારમાં મુઘલ બાદશાહના ગઝલગુરુ બનેલા આ શાયરના જીવનમાં વળી કેવા દુઃખો હશે?
મિર્ઝા ગાલિબના છેલ્લા સમયની અણસુણી કહાણી નિસર્ગ ત્રિવેદીના અવાજમાં સાંભળતા તમને ગાલિબના જીવનના એ તબક્કામાં પહોંચી ગયાનો અહેસાસ થશે.