મા જગદમાંની આરાધનાના આ તહેવારમાં અનેક ગરબા એવા છે જે સાંભળતા આપણે દિવ્ય અનુભૂતિ થાય. મા ભવાનીને સમર્પિત આ ગરબો ખેલ ખેલ રે ભવાની મા એવો જ એક ગરબો છે. એમાં પણ Bhumik Shah જેવા ગરબા કિંગ ગણાતા સિંગર આ ગરબો ગાય ત્યારે એની મજા બેવડાય જાય છે. આ અદ્ભુત ગરબો તમને મજા કરાવી દેશે.
