For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

કેસરીઓ રંગ તને લાગ્યો | Kesariyo Rang Tane | Bhumik Shah | Jalso Unplugged Garba

કેસરીઓ રંગ તને લાગ્યો… આ ગરબો એ નવરાત્રીની શાન ગણાય છે. આ ગરબા પર ખેલૈયાઓ મન મુકીને ગરબે રમે છે. આ ગરબાની લોકપ્રિયતાનો અલગ જ રંગ છે. એમાં પણ જો ભુમિક શાહ જેવા ગરબા કિંગ આ ગરબો ગાય તો તો કહેવું જ શું?  ભુમિક શાહ, એ ગુજરાતી સંગીતનું ખુબ જાણીતું ને માનીતું નામ છે. વિશેષત: ગરબા ગાયક તરીકે તેમના ગાયન પર ગરબે રમવા ખેલૈયાઓ આતુર હોય છે. જલસોએ Unplugged ગરબા ક્રિયેટ કરાવ્યા તેમાંનો આ ગરબો તમને નાચવા મજબુર કરશે. આ ગરબાનું અદ્ભુત મ્યુઝીક અરેંજમેન્ટ કુશલ ચોકસીએ કર્યું છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz