For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે અને ક્યાં કરવું જોઈએ? | Conversation with Bhavik Patel (Mutual Fund, SIP)

આજે વર્તમાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો ઘણા જાગૃત થયા છે. SIP, Mutual Fund, Trading જેવી જુદી જુદી રીતે લોકો આજે Invest કરે છે. સમાજમાં આમ તો બે રીતના ટ્રેન્ડ ખૂબ ફેમસ છે, બચત કરીને ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા અથવા આજે મળ્યા છે ને આવતીકાલ કોણે જોઈ છે તો બસ આજે જીવી લઈએ તેમ કરવું.

તો આપણે શું કરવું જોઈએ? SIP એ ખરેખર શું છે? પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પછી આજે તે અત્યંત રિસ્કી છે? Financial Planning કેમ અત્યંત જરૂરી છે? અહીં આ સંવાદમાં આ તમામ પ્રશ્નોની ખૂબ જ સચોટ માહિતી પૂરી પાડવામાં આવી છે. ભાવિક પટેલ એ પ્રોફેશનલ Financial Planner છે. અમદાવાદમાં Shrikant Finstock Pvt Ltd કંપનીના તેઓ ફાઉન્ડર છે.

40 વર્ષ જેટલા સમયથી તેઓ Financial Planning માં તેમજ લોકોની મૂડીને સાચી જગ્યાએ Invest કરવા માટે Financial Planner તરીકે તેઓ કામ કરે છે. અહીં આ સંવાદમાં તેમણે Financial Planning વિશે ખૂબ જ ઉપયોગી બને તેવી માહિતી પૂરી પાડી છે, જે આપ સૌએ અચૂકપણે જોવી જ જોઈએ. સાંભળો આ સંપૂર્ણ સંવાદ માત્ર Jalso Podcast YT Channel પર.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz