For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

આંખમાંથી ખરતો શ્રાવણ ભાદરવો – દૃષ્ટી પટેલના સ્વરમાં

આંખમાંથી ખરતો શ્રાવણ ભાદરવો – દેવેન શાહના આ શબ્દોને સ્વ.પરેશ ભટ્ટે અમર કરી દીધા હતા. બહુ નાની ઉંમરે અવસાન પામેલા અનન્ય સંગીતકાર પરેશ ભટ્ટના કેટલાક શ્રેષ્ઠ સ્વરાંકનો પૈકીનું એક આ સ્વરાંકન.

જલસોએ કેટલાક ગીતોનું રીક્રિએશન કર્યું, તેમાં આ ગીત દૃષ્ટી પટેલના સ્વરમાં બહુ સુંદર બન્યું છે. વરસાદની આ મૌસમમાં જલસોની એક ઓર નવી પ્રસ્તુતિ વધાવશો એવી આશા સાથે પ્રસ્તુત છે ઉમદા ગાયક દ્રષ્ટિ પટેલ અને નિશીથ ધિનોરાના સંગીત સાથે દેવેન શાહની કલમે લખાયેલુ આ ગીત.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz