For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

અમસ્તા જ જીવતર બગાડીને બેઠા | ડૉ. એસ.એસ રાહી | Gujarati Kavita

ડૉ. એસ.એસ. રાહી ગુજરાતી ભાષાના મૂર્ધન્ય ગઝલકાર છે. તેમણે ગુજરાતી ભાષાની ગઝલોના અનેક બહુમુલ્ય સંપાદનો કરેલા છે. અત્યાર સુધી તેમના 11 જેટલા ગઝલસંગ્રહો પ્રકાશિત થઈ ચુક્યા છે. તેમની અનેક યાદગાર ગઝલોમાંથી એક ગઝલ માણો. તેમની વધુ ગઝલો જલસોના મખમલ વિભાગમાં સાંભળવા મળશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz