અભિષેક શાહ ગુજરાતી ફિલ્મ જગતના સૌથી હોનહાર દિગ્દર્શક પૈકીના એક છે. નેશનલ અવોર્ડ વિજેતા આ સર્જકની વાતોને રાષ્ટ્રીય કક્ષાના કલાકારો પણ માને છે. થોડા પહેલા જ રિલીઝ થયેલી ગુજરાતી સાહિત્યની એક ઉત્કૃષ્ટ રચના પરથી બનેલી ફિલ્મ ‘કમઠાણ’. કમઠાણ ફિલ્મના નિર્માતા અને સહ-લેખક અભિષેક સાથે થયેલો ‘શુદ્ધ દેશી સંવાદ’
