ભગવાન સૂર્ય નારાયણ વિશે કેટલીક પૌરાણિક કથાઓ મોજુદ છે. લિંગ પુરાણ હોય કે પદ્મ પુરાણ કે પછી મહાભારત જેવી ગાથા. સૂર્યદેવનો મહિમા તમને જોવા વાંચવા મળી જશે. સુર્યકથાઓ નામના પોડકાસ્ટમાં સૂર્યનારાયણ સાથે જોડાયેલી અમુક એવી કથાઓ છે જે કદાચ ક્યારેય કોઈએ ના પણ સાંભળી હોય. સૂર્યના તેજ સમી બીજી કોઈ વસ્તુ આંકવાનું તમને મન નહીં થાય. આ વાર્તાઓ સાંભળ્યા પછી. ખાસ તો ઉત્તરાયણ જેવા દિવસોમાં સૂર્યના સાયન્ટીફીક ફેક્ટને સપોર્ટ કરતી પૌરાણિક કથાનો પણ આ પોડકાસ્ટમાં સમાવેશ થાય છે. તો જરૂર સાંભળો સૂર્યનારાયણ ભગવાન વિશેની રસપ્રદ વાર્તાઓ. ‘સૂર્યકથાઓ’ પોડકાસ્ટમાં, માત્ર જલસો મ્યુઝીક એપ પર.
