Making Sense એક એવો પોડકાસ્ટ છે, જેમાં વાત કરવામાં આવે છે દરેક એવા Trendy Concept વિશે કે આજકાલ દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યો છે એ પછી Television હોય કે Social media. પણ આ બધા અવનવા Concepts વિશેની પૂરી માહિતી કદાચ કોઈ પાસે નથી હોતી. બધા પોતપોતાની રીતે એ Trends વિશે મતમતાંતર ધરાવતા હોય છે અને એટલે જ જલસો લઈને આવ્યું છે ‘Making Sense’. જ્યાં Internet પરના બધા જ Trendsને Detailમાં સમજાવવામાં આવે છે અને એ સાથે સાથે ત્યાં અમુક એવા Termsની અને Conceptsની વાત કરવામાં આવી છે, જે કદાચ એટલા Popular નથી પરંતુ તેના વિશે જાણવું જરૂરી છે. ‘Making Sense’ ના અમુક એપિસોડ આ મુજબ છે .
Vegan diet એટલે શું?
Moonlighting એટલે શું?
Northern lights ભારતમાં જોઈ શકાય?
Intermittent fasting એટલે શું?